Support: +91 7226907304
Logo
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Back to Events Launching Scheme

Mission PAISA(Permanent & Assured Income Source for Aatmsanman)

Monday, 26 January 2026 11:00 AM All Sakhi branchs
Mission PAISA(Permanent & Assured Income Source for Aatmsanman)

About This Event

વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન અને સખી કો.ઓપ.ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલ "Mission PAISA"(Permanent & Assured Income Source for Atmasanman) અભિયાનમાં ઘણા પરિવારો જોડાઈ રહ્યા છે.
આ પરિવારોએ સખી ક્રેડિટ સોસાયટીની વિવિધ યોજનાઓમાં રોકાણ કરીને કાયમી અને સુનિશ્ચિત આવકનો સ્ત્રોત ઉભો કરીને સમાજમાં આત્મસન્માન મેળવેલ છે.
શું આપ પણ આપણા આત્મસન્માન માટે આવી કાયમી અને સુનિશ્ચિત આવકનો સ્ત્રોત મેળવવા માંગો છો?
તો આવો અને અમારી આ સાથે સામેલ પત્રિકામાં દર્શાવેલ વિવિધ યોજનાઓમાં ભાગીદાર બનો
વધુ માહિતી માટે નજીકની શાખાઓનો સંપર્ક કરો શકો છો અથવા મારા મોબાઈલ નંબર 9377067516 ઉપર સીધો ફોન પણ કરી શકો છો

Event Information

  • Date 26 Jan, 2026 (Monday)
  • Time 11:00 AM onwards
  • Venue All Sakhi branchs
  • Category Launching Scheme

Other Events