Back to Events
Launching Scheme
Mission MAA (Mahila Arogya Abhiyan)
Thursday, 25 June 2026
01:12 PM
Ahemdabad
About This Event
આજ તારીખ ૨૫/૦૬/૨૦૨૬ અને ત્યારબાદ વિવિધ બ્રાન્ચમાં વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન અને સખી કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી દ્વારા Mission MAA(Mahila Arogya Abhiyan) પ્રોજેક્ટ અંતર્ગત "અંત્યંત કુપોષિત પ્રસૂતા માતાઓ"ને પોષણયુક્ત આહાર કીટનો પાંચમો રાઉન્ડ પરિવાર અને પરિજનોની વચ્ચે આપવામાં આવ્યો.
અમદાવાદ શહેરની ચાલીઓ, ઝૂંપડપટ્ટી કે સ્લમ જેવી વસાહતોમાં વસવાટ કરતી અને માત્ર "૩૯ કિલો" વજન ધરાવતી ૩૪ પ્રસૂતા મહિલાઓ કે જેઓને Very High Risk Mother (VHRM) તરીકે પણ ઓળખવામાં આવેછે જેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ટીમ દ્વારા અલગથી ઓળખ વિધિ કરીને અલગ તારવેલ આવી VHRMને જાન્યુઆરી મહિનાથી શરૂ કરી "પોષણ યુક્ત આહાર કીટ"નો બીજો રાઉન્ડ આપીને તેઓની સુખરૂપ પ્રસૂતિ થાય ત્યાં સુધી વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન અને સખી ક્રેડિટ સોસાયટી દ્વારા દર મહિને તેઓને આવી કીટ આપી રહી છે અને આવી જેટલી પણ VHRM મહિલાઓ મળે તેઓને "Mission MAA" પ્રોજેક્ટમાં સાંકળીને મહિલા આરોગ્ય અભિયાનમાં માતૃ અને બાળ કલ્યાણ પ્રવૃતિઓ કરેછે
પાંચમાં રાઉન્ડના કીટ વિતરણ સમારોહમાં વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશનની સમગ્ર ટીમ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને આ મિશન સફળ થાય તે માટે પ્રેરક ઉદ્બોધન કરી દરેકનો આર્થિક સહયોગ પણ મળે તે માટે વિનંતી કરતા ઘણા મહાનુભાવોએ દાન પારમિતાનો લાભ લીધેલ
મારા ફેસ બુક મિત્રોને પણ વિનંતી કે આપના ધ્યાનમાં આવી કોઈ પણ VHRM મહિલાઓ મળે તો તેઓને અમારો સંપર્ક(મોબાઈલ નંબર ૯૩૭૭૦૬૭૫૧૬,૯૭૨૫૨૧૪૬૩૦)કરવા કહેશો અને "પોષણ યુક્ત આહાર કીટ" માટે આપનો સહયોગ અને આર્થિક ફાળો પણ આપી શકશો. આપનું દાન આવકવેરાની ધારા 80(G)(5)હેઠળ આપને આવક વેરામાંથી મુક્ત પણ છે એટલે આવો અને "દાન પારમિતા" નો લાભ પણ મેળવો
સબકા મંગલ હો

Event Gallery
Event Information
-
Date 25 Jun, 2026 (Thursday)
-
Time 01:12 PM onwards
-
Venue Ahemdabad
-
Category Launching Scheme