Back to Events
Workshop and celebration
International Women Day
Sunday, 08 March 2026
10:00 AM
Ahemdabad
About This Event
આજે તારીખ ૮મી માર્ચ ૨૦૨૬ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેની ઉજવણી વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન અને સખી કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી દ્વારા પૂર્વ ઝોનમાં રખિયાલ ખાતે દ્વિવિધ કાર્યક્રમ જેમાં કુપોષિત મહિલાઓને પોષણયુક્ત આહારની ત્રીજા રાઉન્ડની કીટનું વિતરણ જેમાં નિગમ તરફથી પદાધિકારીઓ એવા ડો યોગેશ મૈત્રક, સુશ્રી પ્રીતિ પ્રિયદર્શી,સાથી કાર્યકર્તાઓ અને સ્થાનિક મહેમાનો દ્વારા ઉજવાયો જ્યારે મહિલાઓના આરોગ્ય માટે ખાસ "ENDOMETRIOSIS" રોગની જાગૃતિનો કાર્યક્રમ અમદાવાદના નામાંકિત પ્રસૂતિ રોગ તજજ્ઞો ડૉ નિસર્ગ પટેલ અને ડૉ હિમાલી પટેલના સાનિધ્યમાં ગહન ચર્ચા,રોલ પ્લે અને સખીઓની પ્રશ્નોતરી દ્વારા સંપન્ન થયો.
Event Gallery
Event Information
-
Date 08 Mar, 2026 (Sunday)
-
Time 10:00 AM onwards
-
Venue Ahemdabad
-
Category Workshop and celebration
Other Events
Mission MAA (Mahila Arogya Abhiyan)
25 Jun, 2026
Sakhi Credit AGM Event
25 Jun, 2026