Yojna Scheme Details
Mission Dikri
Daughter of India to know Respect and Independend her
About the Scheme
MISSION DIKRI" (Daughter of India to know Respect and એટલે કે Independend her) નો લોકાપર્ણ સમારોહ રાણીપ, અમદાવાદ ખાતે યોજાઈ ગયો. સખી સોસાયટી દ્વારા તા. ૧૫-૮-૨૦૨૪ થી શરૂ થયેલ “MISSION DIKRI"હવે તમામ પરિવારનું અવિભાજ્ય મહિલા આપોઆપ સશક્ત બને છે. એટલે દિકરીના જન્મથી જ તેના સશક્તિકરણની વિવિધ અંગ બની ગયેલ. અમારી સાથે સભાસદો પણ સ્પષ્ટ માનતા થયા છે કે દિકરીનું સંશક્તિકરણ કરવાથી યોજનાઓના અમલી કરણ માટે ભાર મુકેલ.
આ વિઝનને ધ્યાનમાં રાખીને અમે ૦ થી ૧૮ વર્ષની દિકરી માટે "દિકરી મારી વ્હાલપની થાપણ” યોજના શરૂ કરી છે જેમાં દિકરીને રૂા. ૨૫૦૦ સુધીની રકમ અમારી સોસાયટી ૧૨.૫% FD GIFT સ્વરૂપે આપી રહી છે. અને પરિવારના ગમે તેટલા રોકાણ સામે ૧૨.૫% વાર્ષિક વ્યાજ દિકરી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી સોસાયટી આપશે.