Support: +91 7226907304
Logo
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Yojna Scheme Details

Dikri Mari Vhalpani Thapan Yojna

Dikri Mari Vhalpani Thapan Sponsarship Fund Apil.

About the Scheme

સખી કો. ઓ. ક્રેડીટ એન્ડ સપ્લાય સોસાયટી લી. ના કોઈપણ સભાસદના પરિવારમાં તારીખ ૨૫-૬-૨૦૨૪ના રોજ કે તે બાદ દિકરીનો જન્મ થાય ત્યારે રૂા. ૨૫૦૦ ના મુલ્યની વ્હાલપની થાપણ (ફિક્સ ડિપોઝીટ) વાર્ષિક ૧૨.૫%ના વ્યાજ સાથેની ભેટ (GIFT) આપવામાં આવશે આ થાપણની પાકતી મુદતની રકમ દિકરી જયારે ૧૮ વર્ષની થાય ત્યારે રૂા. ૨૦,૮૩૦ ની પાકતી રકમ વ્યાજ સાથે પરત મળશે. સખી કો. ઓ. ક્રેડીટ એન્ડ સપ્લાય સોસાયટી લી. ના કોઇપણ સભાસદના પરિવારમાં તા. ૨૫-૬-૨૦૨૪ પહેલા જન્મેલ અને હાલમાં ૧૮ વર્ષ પૂર્ણ થયેલ ના હોય તેવી કોઈપણ દિકરીને વ્હાલપની થાપણ (ફિક્સ ડિપોઝીટ) પેટે રૂા. ૨૫૦૦ કે તેથી વધુ રકમનું રોકાણ (INVESTMENT) કરવાથી દિકરીના ૧૮ વર્ષ પુર્ણ થયેથી દિકરીને ૧૨.૫%ના વાર્ષિક વ્યાજ સાથે આ મુજબની પાકતી રકમ વ્યાજ સાથે મળવા પાત્ર રહેશે.

Interested?

Inquire About This Scheme